શનિવાર, 7 જૂન, 2014

શનિવાર, 12 એપ્રિલ, 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO T...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO T...વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ

હવે શીખવું બન્યું ખુબ સરળ.થોડા પૈસા માં ઘણું બધું.મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.
એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ એપ્લીકેશન ) ,જેમાં તમારે એક એકાઉન્ટ બનાવવાનું અને ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD ની મદદ થી કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને ત્યાર બાદ તમને તમારા ખાતા માં રોજ ટેસ્ટ મળશે જે MCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ તમે બીજા દિવસે જોઈ શકશોતેમજ સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ જાણી શકશો..TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO TAMARA MOBILE K COMPUTER PAR RS 200 MA
                
                       

ગુરુવાર, 10 એપ્રિલ, 2014

શનિવાર, 5 એપ્રિલ, 2014

હા મિત્રો, તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો.

હા મિત્રો,
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ KARO


CLICK HEAR 

મંગળવાર, 1 એપ્રિલ, 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 11,12 (Science) ના વિધ...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 11,12 (Science) ના વિધ...: મિત્રો આ લિન્ક માત્ર એનરોઈડ મઆજ નહીં પણ તમારા કમ્પ્યુટર માં પણ રમી શકાય  છે  મે આ રમી ને ટ્રાય કરેલ છે  અને મોબાઈલ માં પણ રમી શકાય છે...

ગુરુવાર, 27 માર્ચ, 2014

શુક્રવાર, 21 માર્ચ, 2014

મંગળવાર, 18 માર્ચ, 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: STD -10 SAMAJIK VIGYAN MATE MOST IMP PAPER

STD -10 SAMAJIK VIGYAN MATE MOST IMP 20-3-2014 PAPER
MARCH- 2014 NI EXAM MATE
હવે પછી ENGLISH NU PAPER MUKVA
MA AVSE JOTA REJO

MITRO APPNA BALKO MATE BORD NI EXAM MATE AAGNA PAPER AA PADHATI PRAMANE J NIKALYA SE AA PAPER PAN AA MUJAB J HASE

મિત્રો ૨૦/૩/૧૪ ના રોજ સામાજિક વિજ્ઞાન નું પેપર છે જે આ નીચે આપેલા પેપર પ્રમાણે જ હશે તો એક વખત જોય જવું www.baldevpari.com/2014/03/std-10-samajik-vigyan-mate-most-imp.html
શિક્ષણના પ્રેરણા પુષ્પો: STD -10 SAMAJIK VIGYAN MATE MOST IMP PAPER: STD -10 SAMAJIK VIGYAN  MATE MOST IMP                     20-3-2014      PAPER                MARCH- 2014 NI  EXAM  MATE       હવે ...

રવિવાર, 16 માર્ચ, 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે.

મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. તે તમારી સાથે શેર કરું છું.

વિન્ડો-૭ માં ખુબજ સરળતાથી કામ કરી શકે છે, પણ XP માં તેમ થતું નથી. આ માટે થોડા ફેરફાર કરવા પડે છે. આ સેટિંગ્સ કરો એટલે XP માં પણ ગૂગલ ગુજરાતી ઇનપુટ ટૂલ્સ કામ કરશે.

આ સમસ્યા તમારે પણ હોય તો ઉકેલ મળી શકે.

સાથે ગુજરાતી ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો
.



click this link



શિક્ષણના પ્રેરણા પુષ્પો: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો? ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે. મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. તે તમારી સાથે શેર કરું છું....

શિક્ષણના પ્રેરણા પુષ્પો: STD -10 ENGLISH QUIZ UNIT-1 to 9


STD -10 ENGLISH QUIZ 


મિત્રો અહી ધોરણ-૧૦ માટે અગ્રેજી વિષય ની ક્વીઝ મુકવામાં આવી


છે
prixa na agla divso ma rivision karvama madad rupa thase



aa st-10na tamam path ni english quiz 


link-->>http://bit.ly/1p0sbsd



શિક્ષણના પ્રેરણા પુષ્પો: STD -10 ENGLISH QUIZ UNIT-1 to 9: STD -10 ENGLISH QUIZ  મિત્રો અહી ધોરણ-૧૦ માટે અગ્રેજી વિષય ની ક્વીઝ મુકવામાં આવી છે  જે આસીફ ભાઈ એ બનાવેલ છે  આ ક્વીઝ માં પાસવર્ડનો ઉપયો...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: TAT,TET,HTAT Meterial

શિક્ષણના પ્રેરણા પુષ્પો: TAT,TET,HTAT Meterial: TET/TAT મિત્રો આ ક્વીઝ TAT,TET  તેમજ TEACHERને બીજી પરીક્ષા  માં ઊપયોગી થાય એવી આ ક્વીઝ બનાવવામાં આવી છે. એ ઉપારાંત આપ સૌને ઊ...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો: ૧૧. ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો ...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગણિત માં શિક્ષણ કાર્ય માટે એક યાદગાર ,ઉપયોગી વિડ્ય...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: ગણિત માં શિક્ષણ કાર્ય માટે એક યાદગાર ,ઉપયોગી વિડ્ય...: આ વિડ્યો માં ગણિત શિક્ષક ને એક પત્ર લખેલો છે .જે જાગૃત માં-બાપ અને શિક્ષણવિદો ને ખુબ ઉપયોગી થશે .    

આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે...

     ahi clik karo link par puro lekh vachava mate
પુરો લેખ વાચવા માટે અહી ક્લિક કરો
http://bit.ly/1fZWY95 
દરેક ઋતુમાં મળતાં કેળા અને તેની છાલના છે અદભુત લાભ+USES
   

દરેક ઋતુમાં મળતાં કેળા અને તેની છાલના છે અદભુત લાભ+USES

કેળાના સામાન્ય ગુણોથી તો તમે પરિચિત છો પણ કેટલાક એવા ગુણ છે જે તમે કદાચ ન જાણતા હોય. કેળાના એવા ગુણોની કેટલીક એવી વાતો છે જેનાથી તમે કેળા દરરોજ ખાવાનું પસંદ કરતા થઈ જશો.

એક કેળું રોજ ખાઈને કોઈપણ આજીવન તંદુરસ્ત રહી શકે છે. કેળામાં વિટામિન, પ્રોટીન અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. એક સંશોધન મુજબ કેળા અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળામાં થાઈમિન, નિયોસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને બી પણ હોય છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેળામાં 24.7 % કાર્બોહાઈડ્રેટ, 1.3 % પ્રોટીન, ચરબી 8.3 % અને64.3 % માત્રામાં પાણી હોય છે.