મંગળવાર, 14 એપ્રિલ, 2015

આપની લાગણી અને પ્રેમના વખાણ


એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા. નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ધન્ય સમજતો હતો અને આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો. એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો. શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે ચાલ હું
http://www.baldevpari.com/feeds/4350850429200759083/comments/default

સોમવાર, 13 એપ્રિલ, 2015

ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ Full Movie in Hindi


મહાનુભવ બાબા સાહેબના હુલામણા નામથી જાણીતા આંબેડકર કાયદાશાસ્ત્રી,રાજનેતા, તત્ત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. ભારતમાં તેમણે બૌદ્ધ પુનર્જાગરણના આંદોલનની શરૃઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા. ભીમરાવનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ગામના એક ગરીબ મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ માલોજી સકપાલ
http://www.baldevpari.com/feeds/4182140622031482367/comments/default

તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે


એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે. પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એ
http://www.baldevpari.com/feeds/7924030916251884804/comments/default

તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે


એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર.......................... readmore click this link----goo.gl/fb/ROVc64
http://www.baldevpari.com/2015/04/blog-post_13.html

શનિવાર, 7 જૂન, 2014